બૉલીવુડ જગતમાં સામે આવ્યા શોકના સમાચાર, ધૂમ અને ધૂમ 2 ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન.....

ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.

New Update
બૉલીવુડ જગતમાં સામે આવ્યા શોકના સમાચાર, ધૂમ અને ધૂમ 2 ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન.....

ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. આજે એટલે કે 10 નવેમ્બરે સવારે 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 57 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી માહિતી અનુસાર તે સવારે લોખંડવાળા બેકરોડમાં બૉલીવુડ જગતમાં સામે આવ્યા શોકના સમાચાર, ધૂમ અને ધૂમ 2 ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન.....

ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. આજે એટલે કે 10 નવેમ્બરે સવારે 10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 57 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી માહિતી અનુસાર તે સવારે લોખંડવાળા બેકરોડમાં મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે અચાનક જ તેમણે છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને તે પરસેવે રેબજેમ થઈ ગયા હતા, આ અપચી સંજય ગઢવીને તરત જ કોલિકાબેન અંબાણી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મોડી રાતે કરવામાં આવશે.તેમના નિધનથી અનેક જાણીતી હસ્તીઓએ શોક વ્યકત કર્યો હતો. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધેરો આઘાત લાગ્યો છે. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જ્ન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સંજય ગઢવીએ ધૂમ, ધૂમ 2, તેરે લિયે, કીડનેપ, મેરે યાર કી શાદી હૈ, ઓપરેશન પરિન્દે અને અજબ ગજબ લવ જેવી અનેક ફિલ્મો નું દિગ્દર્શન કર્યું હતું.ર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે અચાનક જ તેમણે છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને તે પરસેવે રેબજેમ થઈ ગયા હતા, આ અપચી સંજય ગઢવીને તરત જ કોલિકાબેન અંબાણી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મોડી રાતે કરવામાં આવશે.તેમના નિધનથી અનેક જાણીતી હસ્તીઓએ શોક વ્યકત કર્યો હતો. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધેરો આઘાત લાગ્યો છે. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જ્ન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સંજય ગઢવીએ ધૂમ, ધૂમ 2, તેરે લિયે, કીડનેપ, મેરે યાર કી શાદી હૈ, ઓપરેશન પરિન્દે અને અજબ ગજબ લવ જેવી અનેક ફિલ્મો નું દિગ્દર્શન કર્યું હતું.   

Latest Stories