હૃદયના દર્દીઓએ શિયાળામાં આ ખાદ્યપદાર્થોથી દૂર રહેવું જોઈએ
ઉનાળાની સરખામણીએ શિયાળાની આ ઋતુમાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. જે લોકોને પહેલાથી જ હ્રદયરોગ છે તેઓ પણ ફરીથી હાર્ટ એટેકનો ભોગ બની શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ સિઝનમાં હાર્ટ પેશન્ટ્સે પોતાના ડાયટમાં અમુક વસ્તુઓને ટાળવી જોઈએ.