'બડે મિયાં છોટે મિયાં'ના ડાયરેક્ટર સુનીલ ગ્રોવરે કરી 'તાંડવ', કોમેડી ઈમેજને થઈ અસર
ટીવીની સાથે સુનીલ ગ્રોવરે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ હાથ અજમાવ્યો છે.
ટીવીની સાથે સુનીલ ગ્રોવરે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ હાથ અજમાવ્યો છે.
ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામનું બી.કે. પ્રભાદીદી છેલ્લા 48 વર્ષથી સંચાલન કરી રહ્યા છે.
સાઉથ સિનેમાના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.
દેશની અગ્રણી ફૂટવેર કંપની લાખાણી અરમાન ગ્રુપના ડિરેક્ટર ગુંજન લાખાણીનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બુધવારે નિધન થયું હતું.
મહિલાને નર્સિંગ કરાવવાનું કહીને ગેરરીતિ સાથે ઘરે બેઠાં પરીક્ષા અપાવી નસિંગ કોલેજના ડાયરેક્ટરે મહિલા પાસેથી 5 લાખ રૂપિયા પડાવી દીધા હતા.