હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું નિધન,હેરી પોટર ફિલ્મમાં કર્યું હતું કામ
'હેરી પોટર' અને 'ડાઉનટન એબી' ફિલ્મોમાં કામ કરનાર હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું લંડનમાં નિધન થયું છે.89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
'હેરી પોટર' અને 'ડાઉનટન એબી' ફિલ્મોમાં કામ કરનાર હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું લંડનમાં નિધન થયું છે.89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.
દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હોવાનો રેકોર્ડ ધરાવતા ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે બરોડામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.
32 વર્ષની અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ સર્વાઈકલ કેન્સરને કારણે જીવનની લડાઈ હારી ગઈ છે.