આજે છે બિગ બી નો happy birthday, મોડી રાતે ‘જલવા’ બહાર આવી ફેન્સને આપી સરપ્રાઈઝ......

દિગ્ગજ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવતા. પોતાની એક્ટિંગથી તેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે.

આજે છે બિગ બી નો happy birthday, મોડી રાતે ‘જલવા’ બહાર આવી ફેન્સને આપી સરપ્રાઈઝ......
New Update

દિગ્ગજ બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવતા. પોતાની એક્ટિંગથી તેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. લોકો આજે પણ અમિતાભના કરિયરની એ શરૂઆતી ફિલ્મોને દિવાના છે જેમાંના કારણે અમિતાભને દેશભરમાં ઓળખ મળી હતી. ખાસ કરીને તે ફિલ્મોના ડાયલોગ આજે પણ લોકોના મનમાં છે. અમિતાભે પોતાના કરિયારની શરૂઆત ફિલ્મ 'સાત હિંદુસ્તાની' 1969થી કરી હતી. તેમને એક્શન સ્ટાર બનાવનાર ફિલ્મ 'જંજીર' હતી. જે 1973માં રિલીઝ થઈ હતી. જેના બાદ ફિલ્મ દીવારથી તેમને 'અંગ્રી યંગ મેન'નો ટેગ મળ્યો હતો. અમિતાભને ઘર ઘરમાં ફેમસ તેમના અવાજે બનાવ્યા હતા. જે આજે પણ કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. આજે તેમના બર્થ ડે પર આવો અમુક ડાયલોગ્સને યાદ કરીએ જેમને અમિતાભને સદીના મહાનાયક બનાવી દીધા. ફિલ્મ દીવારનો આ ડાયલોગ આજે પણ લોકોના મનમાં વસેલો છે. આ જમાનાની ઘણી ફિલ્મોમાં અમિતાભના આ ડાયલોગને રીક્રિએટ કરવામાં આવતો હતો. 

#India #actor #CGNews #Bollywood Celebs #Amitabh Bachchan #Happy Birthday
Here are a few more articles:
Read the Next Article