દેવામાં દમ છે બોસ! દુનિયાભરમાં લોટરી, બે દિવસમાં જંગી કમાણી કરી
શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ દેવા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. 'દેવા' એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ દેવા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. 'દેવા' એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
દર્શકો બિગ બોસ ઓટીટીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોના OTT વર્ઝનની આ ચોથી સિઝન હશે. આ વખતે લોકોમાં શોના હોસ્ટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સલમાન ખાન આ શોને હોસ્ટ કરશે નહીં.
રાખી સાવંતે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે પાકિસ્તાની એક્ટર ડોડી ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે.પરંતુ ડોડી ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે તે રાખી સાવંત સાથે લગ્ન કરી શકશે નહીં.
કરણ જોહર તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે તેમજ સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે જાણીતો છે. કરણ જોહરે અત્યાર સુધીમાં ઘણી સ્ટારકિડ્સ લોન્ચ કરી છે અને હવે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનનો વારો છે.
હૃતિક રોશન સારો ડાન્સ કરે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ડોક્ટરોએ તેને ડાન્સ કરવા દેવાની ના પાડી દીધી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે તે હવે ક્યારેય ડાન્સ કરી શકશે નહીં. પરંતુ રિતિકે ડોક્ટરોની સલાહને નકારી કાઢી હતી.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,
અભિનેતા અશોક સરાફ માટે આ ગર્વની ક્ષણો છે, જેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની શાનદાર અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. બોલિવૂડ અને મરાઠી સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવશે.
ઇમેઇલ કરનારે ઇમેઇલના અંતે “બિશ્નોઇ” લખ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઈ-મેઇલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે