સિનેજગતમાં સામે આવ્યા દૂ:ખદ સમાચાર, ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'ના લાઈબ્રેરિયન એક્ટર અખિલ મિશ્રાનું નિધન….
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી શોકિંગ ખબર સામે આવી રહી છે. ફિલ્મ '3 Idiots'માં લાઈબ્રેરિયનની ભૂમિકાથી ફેમસ થયેલા એક્ટર અખિલ મિશ્રાનું નિધન થઈ ગયુ છે.
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી શોકિંગ ખબર સામે આવી રહી છે. ફિલ્મ '3 Idiots'માં લાઈબ્રેરિયનની ભૂમિકાથી ફેમસ થયેલા એક્ટર અખિલ મિશ્રાનું નિધન થઈ ગયુ છે.
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની દીકરી મીરાંનું દુ:ખદ નિધન થયું છે
અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
શાહરુખ ખાનની ફિલ્મ જવાને ધૂમ મચાવી છે. ફિલ્મ 'જવાન'નો ચાહકોમાં જોરદાર ક્રેઝ નજર આવી રહ્યો છે.