ઓછી ઊંઘથી વધી શકે છે વાળ ખરવાની સમસ્યા: નિષ્ણાતોએ જણાવ્યુ યોગ્ય ઊંઘનું મહત્વ
આજકાલની ભાગદોડભરી અને તણાવસભર જીવનશૈલીમાં લોકો પોતાની ઊંઘની અવગણના કરતા જાય છે, જેના સીધા પ્રભાવ રૂપે વાળ ખરવાની સમસ્યા વધતી જાય છે.
આજકાલની ભાગદોડભરી અને તણાવસભર જીવનશૈલીમાં લોકો પોતાની ઊંઘની અવગણના કરતા જાય છે, જેના સીધા પ્રભાવ રૂપે વાળ ખરવાની સમસ્યા વધતી જાય છે.
પ્રદૂષણ ત્વચાની સ્વાભાવિક ચમક છીનવી લે છે અને ગ્લોઈંગ ત્વચાનું સૌથી મોટું દુશ્મન બની ગયું છે. હવામાં રહેલા નાના ધૂળકણો અને રસાયણો સીધા ચહેરાની સપાટી પર ચોંટી જાય છે. જે ત્વચાના રોમછિદ્રોને બંધ કરી દે છે.
નવેમ્બરની ઠંડી સાથે ત્વચાની સંભાળ રાખવી અત્યંત જરૂરી બની જાય છે, કારણ કે શિયાળાની હવામાં રહેલું સૂકાપણું સૌથી વધુ અસર આપણા હાથ, પગ અને ચહેરાની ત્વચા પર કરે છે.
ચોમાસામાં ત્વચાની કાળજી વધુ મહત્વપૂર્ણ બની જાય છે, ખાસ કરીને જ્યારે વાતાવરણ ભેજવાળું હોય અને સ્કિન ઓઇલી થઈ જાય. આ સમયે, જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો સ્કિન પર વધુ પિમ્પલ્સ અને બ્લેકહેડ્સ દેખાય શકે છે.
આજે વ્યસ્ત જીવનશૈલી, ખોરાકની અસંતુલિતતા અને મલ્ટિ-ટાસ્કિંગના કારણે વાળના વિવિધ સમસ્યાઓ, જેમ કે વાળનો ખરવું, તૂટવું અને અકાળે સફેદ થવું, સામાન્ય બની ગઇ છે.
શિયાળાના દિવસોમાં આરોગ્ય અને સૌંદર્ય બંને માટે લાભદાયક માનવામાં આવતો બીટરૂટ એક એવી શાકભાજી છે જે જમીનની અંદર ઉગે છે અને તેનો સ્વાદ હળવો મીઠો હોય છે.
ચોમાસામાં ઓઇલી અને ગ્રેસી સ્કિન એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરીને જ્યારે વાતાવરણ ભેજવાળું હોય. આ સમયે સ્કિનની કેર કરવી થોડું કઠિન બની શકે છે.