શું તમારી આઇબ્રો પાતળી છે? તો આ તેલથી માલીસ કરો ફટાફટ ગ્રોથ વધી જશે .....
દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.
દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.
વરસાદની સિઝન આવતા અનેક લોકોમાં હેરફોલની સમસ્યા થવા લાગે છે. આ સિઝનમાં વાળ રફ અને ડ્રાઈ બને છે.
હળદરનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ચમક આવશે. તો ચાલો જાણીએ હળદરનો કઈ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.
બુટ જો પલળેલા રહે તો તે ખરાબ તો થાય જ છે, પણ તેમાં બેક્ટેરિયા પણ થાય છે પગમાં ફંગસ થવાથી ખંજવાળ અને સ્કિન ડિઝીઝ વગેરે પણ થઈ શકે છે.
ગરમીના કારણે ત્વચા માંથી પરસેવો નીકળે છે તેથી જ તો મોઢા પર ખીલ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે બરફ લગાવી શકો છો.
મુલતાની માટીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. તેથી આ હોમમેઇડ હેર સ્ટ્રેટનિંગ માસ્ક તમારા વાળને કુદરતી રીતે સીધા કરવામાં મદદ કરે છે
ઓલિવ ઓઈલ વાળ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે જ સમયે, કેટલીક વસ્તુઓ પણ વાળની વૃદ્ધિ અને મજબૂતાઈ વધારવામાં સારી ભૂમિકા ભજવી શકે છે.