New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/GST.jpg)
કંપનીઓને GST રિટર્ન ફાઈલ કરવા માટેની અવધિ લંબાવવામાં આવી છે.સરકારે જુલાઈ અને ઓગષ્ટ માટે વેચાણ અને ખરીદીનાં આકંડા ફાઈલ કરવાની સાથે ટેક્સ પેમન્ટની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.
GST કાઉન્સિલે આખરે GSTR -1 ફાઈલ કરવાની મુદત લંબાવીને 5 ઓક્ટોબર, GSTR - 2 ફાઈલ કરવાની મુદત 10 ઓક્ટોબર અને GSTR - 3 ફાઈલ કરવાની મુદત 15 ઓક્ટોબર કરી હોવાનું જાણવા મળ્યું છે.