New Update
/connect-gujarat/media/post_banners/ce811420e63fec20745d32621dd393af98ecd3fbcaa3a8127d124d1e041cce7c.webp)
\ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે દરેક પાર્ટીઑ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે ત્યારે આજે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી છે જેમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે આજે જાહેર કરેલી યાદીમાં રાજકોટ પૂર્વ બેઠક પર આપમાં આંટો મારી આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપી છે. નોંધનીય છે કે ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીએ 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 96 ઉમેદવારો જાહેર કર્યા છે.
આ 7 બેઠક પર જાહેર કર્યા ઉમેદવાર:-
/connect-gujarat/media/post_attachments/ad116fdae8a6c660620b5e0d8a630c0e61e12221718c6fd04180191d8c7b149b.webp)