Connect Gujarat
ગુજરાત

રાજ્યના વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી

પ્રમોશન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.રાજ્યમાં જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે

રાજ્યના વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી
X

પ્રમોશન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.રાજ્યમાં જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેમાં જે.પી.દેવાંગન, એસ.ડી.ધાનાણી, ડી.એમ.સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે પી.એન.મકવાણા, એ.જે.અસારી, બી.કે.વસાવાને અને બી.બી.વહોનીયા, આર.આર.ડામોર, એસ.પી.ભાલોરા તેમજ એલ.એમ.ડીંડોર, બી.ડી.નિનામાં, એન.વી.ઉપાધ્યાયને બઢતી આપવામાં આવી છે અગાઉ પણ રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો કરવામાં આવી હતી જેમાં રાજ્યના GAS કેડરના ક્લાસ-1 ના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી. જ્યારે આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકવામાં આવ્યા હતા.. ત્યારે વધુ એક વાર રાજ્યમાં વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી છે. જેને લઈને પ્રમોશન મળતા અધિકારીઓના પરિવાજનોમાં ખુશીનો માહોલા જોવા મળી રહ્યો છેગુજરાત વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી છે.

Next Story