ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની માવઠાની આગાહી,કેટલાક જિલ્લામાં વરસી શકે છે વરસાદ

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. શનિવારે 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે

New Update
Unseasonal Rainfall Forecast

ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે. લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઈ ગયા છે. એવામાં હવામાન વિભાગે મે મહિનામાં ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરી છે. જોકેઆ આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા ઉભી થઈ છે.

Advertisment

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કેદક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. શનિવારે 3 મે કચ્છબનાસકાંઠાસાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

રવિવારે 4 મેનાં રોજ કચ્છબનાસકાંઠાસાબરકાંઠાપાટણમહેસાણાઅરવલ્લીમહીસાગરદાહોદપંચમહાલવડોદરાછોટા ઉદેપુરદીવગીર-સોમનાથઅમરેલીભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આશંકા છે.

સોમવારે 5 મેનાં રોજ કચ્છબનાસકાંઠાપાટણમહેસાણાઅરવલ્લીમહીસાગરદાહોદપંચમહાલવડોદરાછોટા ઉદેપુરદીવઅમરેલીભાવનગરભરૂચનર્મદાસુરતતાપીવલસાડડાંગનવસારીદમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisment
Latest Stories