અમદાવાદ: AMC દ્વારા બસના મુસાફરોની સુવિધા માટે "કુલ બસ સ્ટોપ" બનાવાયા
આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે.
આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે.
રાજ્યમાં સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે.આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હિટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે સુરત,જૂનાગઢ,અમદાવાદ સહિતના જિલ્લાઓ માં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું