ગુજરાતજૂનાગઢ : કૃષિ હવામાન વિભાગ દ્વારા ચોમાસુ 15 દિવસ વહેલા દસ્તક દે તેવી શક્યતા કરી વ્યક્ત,સમુદ્રી કાંઠા વિસ્તારોમાં વરસાદના આપ્યા સંકેત ચોમાસુ સમય કરતા વહેલા દેશે દસ્તક કૃષિ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ તેના ઔપચારિક સમય કરતા લગભગ 15 દિવસ વહેલુ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી By Connect Gujarat Desk 27 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું By Connect Gujarat Desk 24 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની માવઠાની આગાહી,કેટલાક જિલ્લામાં વરસી શકે છે વરસાદ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોન સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. શનિવારે 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે By Connect Gujarat Desk 01 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના ઋતુચક્રમાં આવશે ફેરફાર,ઘુળની ડમરી ઉડે એવો પવન ફૂંકાવાની આગાહી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે તેવી આગાહી કરી By Connect Gujarat Desk 18 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી: સિઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો,કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત નવસારી જિલ્લામાં સીઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો હતો અને જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. અકળાવનારી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા By Connect Gujarat Desk 11 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn