New Update
/connect-gujarat/media/post_banners/550ca8352274f6cbd6b1eafb04596e9d92fd57cf6639af2d5c7b3f7da29d8804.jpg)
અમરેલી શહેરની શાંતા બા મેડિકલ કોલેજ ખાતે ફાયર સેફ્ટીના અભાવે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં ફાયર સેફ્ટિના વિના ધમધમતી શાંતા બા મેડિકલ કોલેજના એજ્યુકેશન કેમ્પસને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જોકે, મેડિકલ કોલેજ વિરુદ્ધ ફાયર વિભાગની કડક કાર્યવાહીના પગલે અન્ય શૈક્ષણિક સંસ્થાના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ સાથે જ ફાયર ઓફિસર દ્વારા અમરેલી શહેરમાં ફાયર સેફ્ટી વિનાની વિવિધ ઇમારતોની પણ તપાસ કરવામાં આવી હતી.
Latest Stories