ભરૂચ: અંજુમન સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અંગેનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો
ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
દિલ્હીના દ્વારકામાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો.
દરિયા કિનારે આવેલી ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી થોડા દિવસો પહેલા જ હોટલને નિયમભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી.
ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે
ગીચ વિસ્તાર હોવાથી ફાયર વિભાગે મુશ્કેલી વચ્ચે આગ પર કાબુ મેળવ્યો હતો.
ભાવનગરના પણ અનેક બિલ્ડીંગ હોસ્પિટલ શાળા અને કચેરીઓમાં ફાયરસેફટીના અભાવે સિલ મારવામાં આવ્યા હતા