અંકલેશ્વર: જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેરનો પ્રારંભ, વિવિધ સ્ટોલ ઉભા કરાયા

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પ્લાઝા ખાતે 19માં જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેરનો પ્રારંભ, વિવિધ સ્ટોલ ઉભા કરાયા

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પ્લાઝા ખાતે 19માં જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું

જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ ગણેશ પ્લાઝા ખાતે 19મો જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.જે.સી.આઈ.ટ્રેડ એન્ડ ફન ફેરનું પ્રાંત અધિકારી રમેશ ભગોરાના હસ્તે રીબીન કટિંગ અને દીપ પ્રાગટ્ય થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ટ્રેડ એન્ડ ફન ફેરમાં વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જે સ્ટોલોની આમંત્રિત મહેમાનોએ મુલાકાત લીધી હતી.આ ટ્રેડ એન્ડ ફન ફેરમાં પ્રોજેકટ ચેરમેન સિયામોહન શુકલા,પ્રમુખ કિંજલ શાહ,સેક્રેટરી દર્શન જાની અને પ્રતિક વોરા સહિત સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.