અંકલેશ્વર: સંજાલી - પાનોલી નવી લાઈન પર પ્રથમ ગુડસ ટ્રેન દોડાવવામાં આવી

વડોદરા રેલવે ડિવિઝનમાં સંજાલી - પાનોલી કનેક્ટિંગ લાઇન પર પ્રથમ ગુડ્ઝ ટ્રેન સફળતાપૂર્વક દોડાવવામાં આવી હતી.દિલ્હી - મુંબઈ વેસ્ટન ડેડીકેટેડ ફેઇટ કોરીડોરનો

New Update
ગૂડ્સ
Advertisment
વડોદરા રેલવે ડિવિઝનમાં સંજાલી - પાનોલી કનેક્ટિંગ લાઇન પર પ્રથમ ગુડ્ઝ ટ્રેન સફળતાપૂર્વક દોડાવવામાં આવી હતી.
Advertisment
દિલ્હી - મુંબઈ વેસ્ટન ડેડીકેટેડ ફેઇટ કોરીડોરનો લાભ અંકલેશ્વરની પાનોલી GIDC અને આસપાસના ઉદ્યોગોને રેલવે જોડાણ મળે તે માટે સંજાલી પાનોલી કનેક્ટેડ લાઈન વિકસાવવામાં આવી છે. જેની સફળ ટ્રાયલ લઈ વડોદરા DRM અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રેનનો પ્રારંભ કરાયો છે. આ રૂટ પર માલગાડી શરૂ થતા માલ પરિવહન મજબૂત બનવા સાથે સ્થાનિક ઉદ્યોગોને સસ્તી અને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થઈ છે.
Latest Stories