રામેશ્વરથી શ્રીનગર સુધી દોડશે ટ્રેન, પહેલો લિફ્ટ અપ બ્રિજ તૈયાર
તામિલનાડુના રામેશ્વરમ ખાતે નવા રેલ્વે બ્રિજની વહન ક્ષમતા ચકાસવા માટે બે લોકો અને 11 લોડેડ વેગન સાથે લોડ ડિફ્લેક્શન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. રામેશ્વરમનો નવો પમ્બન બ્રિજ લગભગ 2.2 કિલોમીટર લાંબો છે.