ફિલ્મ 'સ્ત્રી 2'એ રચ્યો ઈતિહાસ, ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની
Featured | મનોરંજન | સમાચાર, ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડની કમાણી કરીને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ આ ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની
Featured | મનોરંજન | સમાચાર, ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડની કમાણી કરીને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ આ ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની
ઉત્તરપૂર્વ એટલે કે નોર્થઈસ્ટને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી ગઈ છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાટી સુધી દોડશે.
સુરતના ડુમસ બીચ પર નેશનલ લેવલની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે.
ભરૂચના દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લી. ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.