New Update
/connect-gujarat/media/post_banners/eebfe1a8f724937202898ef96f92bbcb66a079dc8e97ce6c85650cc605523d0b.jpg)
અંકલેશ્વરની આભૂષણ રેસિડેન્સી ખાતે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું.
હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે જે યુદ્ધને પગલે ભારતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા છે ત્યારે ગુજરાતના વિવિધ શહેરોના વિદ્યાર્થીઓ પણ ફસાયા છે જે પૈકી કેટલાક વિદ્યાર્થીઓ પરત ફર્યા છે પરંતુ હજી પણ વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે આ વિદ્યાર્થીઓ હેમખેમ પરત ભારત આવે તે માટે અંકલેશ્વરની આભૂષણ રેસિડેન્સી ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં સ્થાનિક રહીશો જોડાયા હતા અને પ્રાર્થના કરી હતી
Latest Stories