Home > ukraine
You Searched For "Ukraine"
રશિયાએ ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો હવાઈ હુમલો કર્યો, મિસાઈલ પોલેન્ડની સરહદમાં ઘૂસી
24 March 2024 1:48 PM GMTરશિયાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે.
મોસ્કો પર હુમલો કરનાર 4 આતંકીઓની ધરપકડ, યુક્રેન તરફ ભાગી રહ્યા હોવાનો દાવો
24 March 2024 5:10 AM GMTરશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું...
પુતિન સરકારનો આરોપ, રશિયામાં થયેલા આતંકી હુમલામાં યુક્રેનનું કનેક્શન, વાંચો શું છે મામલો
24 March 2024 4:37 AM GMTરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું કે રાજધાની મોસ્કોમાં કોન્સર્ટ હોલ પર થયેલા હુમલાના સંબંધમાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે.આ...
રશિયાએ યુક્રેન પર સૌથી મોટો મિસાઈલ હુમલો કર્યો, 11 લોકોના મોત, 70 થી વધુ લોકો ઘાયલ
29 Dec 2023 4:15 PM GMTરશિયાએ યુક્રેન પર સૌથી મોટો મિસાઈલ હુમલો કર્યો હોવાના સમાચાર છે. રશિયન મિસાઈલ હુમલાએ કથિત રીતે ઓડેસા, કિવ અને યુક્રેનના અન્ય વિસ્તારોમાં અનેક...
યુદ્ધ વચ્ચે કુદરતના મારનો સામનો કરતું યુક્રેન, બરફના તોફાનમાં ઘણા લોકોના મોત...
28 Nov 2023 12:50 PM GMTઓડેસાનો દક્ષિણી વિસ્તાર બરફના તોફાન અને વરસાદની ઝપેટમાં આવ્યો છે, જેમાં લગભગ 10 લોકોના મોત થયા છે.
રશિયન હુમલામાં 1 બાળક સહિત 17 યુક્રેનિયનનાં મોત, 32 લોકો ઘાયલ….
8 Sep 2023 6:53 AM GMTઆ હુમલામાં બજારો, દુકાનો અને ફાર્મસીઓને નિશાન બનાવવામાં આવી છે. આ શહેર પૂર્વીય ફ્રન્ટ લાઇન પર વિનાશક યુક્રેનિયન શહેર બખ્મુતની નજીક છે.
યુક્રેને રશિયાના પાંચ વિસ્તારોને બનાવ્યા નિશાન. એકવાર ફરી ડ્રોનથી કર્યો સૌથી મોટો હુમલો
30 Aug 2023 4:06 AM GMTએકવાર ફરી યુક્રેને રશિયાના પાંચ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. અહી 10 થી 20 ડ્રોનની મદદથી એક સાથે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો અત્યાર સુધીનો સૌથી...
યુક્રેનથી વધી રહેલા હુમલા વચ્ચે રશિયા એલર્ટ, મોસ્કો તરફ આવી રહેલા બે ડ્રોનને તોડી પાડ્યા.!
9 Aug 2023 10:20 AM GMTરશિયા-યુક્રેન યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય થવા છતાં હજુ સુધી આ સંઘર્ષનું કોઈ પરિણામ આવ્યું નથી.
યુક્રેન પર રશિયાનો ફરી મિસાઈલ હુમલો, 5 લોકોના મોત, 31 ઘાયલ, ઝેલેન્સકીએ શેર કર્યો વીડિયો…
8 Aug 2023 5:53 AM GMTરશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યુક્રેને રશિયન ક્રિમિયન શહેર પર કર્યો ડ્રોન હુમલો, બેના મોત
23 July 2023 4:00 AM GMTયુક્રેને રશિયન શહેર પર ડ્રોન હુમલો કર્યો. હુમલામાં યુક્રેને રશિયાના દારૂગોળાના ડેપોને ઉડાવી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. અગાઉ...
યુક્રેન-રશિયાયુદ્ધ પર PM મોદીનું નિખાલસનિવેદન, સરહદ વિવાદ પરચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ...
20 Jun 2023 8:18 AM GMTયુક્રેન-રશિયા યુદ્ધ પર PM મોદીનું નિખાલસ નિવેદન, સરહદ વિવાદ પર ચીનને પણ આપ્યો જડબાતોડ જવાબ
કિવમાં ચાલતી કારની સામે રશિયન મિસાઇલ પડી, 11 બેલિસ્ટિક મિસાઇલો છોડી
2 Jun 2023 6:32 AM GMTરશિયન મિસાઇલ યુક્રેનની રાજધાની કિવમાં ચાલતી કારની બરાબર સામે પડી હતી, જેને કારણે જમીન પર ઊંડો ખાડો પડી ગયો હતો.