ગુજરાતભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા સામે આવ્યા, જાણો સમગ્ર મામલો ભાવનગરના પોલીસ બેડામાં મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સાથે ભુજના પીએસઆઈ રાકેશ કટારાએ પોતે પરણિત હોવા છતાં તેના પત્ની સાથે અણબનાવ હોય અને તેને છૂટાછેડા આપવાની લાલચ આપી મહિલા પીએસઆઈ સાથે નીકટના સંબધો કેળવ્યા By Connect Gujarat 03 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ : રૂ. 1.66 કરોડના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર.. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, અને અહીં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે વાતની પ્રતીતિ આ દ્રશ્યો પરથી સાબિત થાય છે By Connect Gujarat 30 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં લાગી ભીષણ આગ, 25 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની આમીન ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આગ By Connect Gujarat 20 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ખાંભા તાલુકના લાપાળા ડુંગરામાં લાગી ભીષણ આગ... By Connect Gujarat 18 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શહેરભરમાં પરંપરાગત હોલિકા દહનનો ઉલ્લાસભેર ઉત્સવ મનાવાયો ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળી નો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાતો હોય છે By Connect Gujarat 17 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસે સેવા કાર્યોની લાગી વણઝાર પ્રદેશ અધ્યક્ષ સુરત નવસારીના સાંસદ સી.આર.પાટીલનો આજે 63મો જન્મ દિવસની ઉજવણી ભાજપ કાર્યકરો સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 16 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત: કાપોદ્રા વિસ્તારમાં ઘરમાં ઘૂસી મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા કરાઇ સુરતમાં એક પછી એક હત્યાના બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે By Connect Gujarat 15 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : ઉનાળાની શરૂઆતમાં જ નર્મદા નદીના જળની માત્રા ઘટી, સ્થાનિકોમાં ચિંતા... ખળખળ વહેતી માઁ નર્મદાના જળની માત્રા ઘટી ભરૂચ-અંકલેશ્વર બાજુના કિનારાએથી પાણી ઉતર્યું જળ ઓછું થવાથી સ્થાનિકો માટે ચિંતાનો વિષય By Connect Gujarat 15 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શુકલતીર્થ ગામમાં એક સાથે પાંચ મકાનોમાં આગ લાગતાં દોડધામ ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે સોમવારે રાત્રિના સમયે ખોલીબારા ફળિયામાં પાંચ જેટલા મકાનોમાં આગ લાગતાં નાસભાગ મચી હતી By Connect Gujarat 14 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn