અંકલેશ્વર: GIDCની ગણેશ પીગમેન્ટ કંપનીમાં જુગાર રમતા 5 જુગારીની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

New Update
gmling

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પીગમેન્ટ નામની કંપનીની રૂમમાં રહેતો અંકુશ નાથરામ કોરી   બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 73 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મુખ્ય સૂત્રધાર અંકુશ કોરી,બલવીર કલ્લુ યાદવ,હરિદાસ ધનિરામ પટવા,ફુલસિંગ કલ્યાણસિંગ સાક્ત અને રિકુ ભાનુપ્રકાશ નિશાદને ઝડપી પાડ્યો હતો
Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

Latest Stories