અંકલેશ્વર: ગટુ વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ચોથો ક્રમ હાંસલ કર્યો !

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી ગટુ વિદ્યાલય GSEB વિભાગના વિદ્યાર્થી જૈનીલ શિરોયા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તારીખ 28 /10 /2025 ના રોજ  રાજકોટમાં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાય હતી.

New Update

kdhwe

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી ગટુ વિદ્યાલય GSEB વિભાગના વિદ્યાર્થી જૈનીલ શિરોયા ધોરણ 10માં અભ્યાસ કરે છે.

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

તારીખ 28 /10 /2025 ના રોજ  રાજકોટમાં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાય હતી.આ સ્પર્ધામાં જૈનીલ શીરોયાએ જિલ્લાકક્ષાએ પ્રથમ અને રાજ્યકક્ષામાં અંડર 17 બે્ક સ્ટોક ઇવેન્ટમાં ચોથા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્પર્ધકને  શાળાના સ્પોર્ટ્સ કોર્ડીનેટર  નીલમ સુણવા તેમજ આશિષ પટેલે તૈયારી કરાવી હતી.વિદ્યાર્થીની સિદ્ધિ બદલ શાળાના મેનેજમેન્ટ  આચાર્યા  સુષ્મા ચૌધરી, ઉપાચાર્યા  અંજલી પટેલે તેમને હાર્દિક શુભકામના પાઠવી હતી.
Latest Stories