અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી....

New Update
Prohibition Accused
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ સંજય ઉર્ફે સંજુ દાઢી સુરતથી નીકળી હાંસોટ થઈ અંકલેશ્વર આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે ભરુચી નાકા પાસે વોચ ગોઠવી હતી.તે સમયે બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Advertisment
Latest Stories