ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ પોલીસ મથકના પ્રોહોબિશનના ગુનામાં 8 માસથી ફરાર આરોપીની કરી ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અવિનાશ હરીલાલ વસાવે હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ કોરાઇ ફળીયામાં પોતાના ઘરે હાજર છે