New Update
/connect-gujarat/media/media_files/2025/02/04/XkMLFnpUdEi3v4hDUChp.jpg)
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જીલ્લા કક્ષામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો.
જયારે ખેલમહાકુંભ કરાટેમાં આયુષ કુશવાહા અને મનીષ પટેલ સ્ટેટ લેવલ પર સિલેક્ટ થયા અને સ્ટેમ ૩.૦ ક્વિઝ સ્પર્ધા ગાંધીનગરમાં ફાઈનલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ઈનામો મળ્યા જેમાં સુમિત કતારિયાને ટેબલેટ, દિયા આહીરને 3D પ્રિંટર, મૈશા પટેલને ગૂગલ AIY કીટ, પ્રદીપ કુમાવતને ટેલિસ્કોપ આપી સન્માનિત કરવામાં આવ્યા.શાળાના ટ્રસ્ટી અને શાળાના આચાર્ય વિશાલ શાહ દ્વારા તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.
Latest Stories