અમરેલી : ખાનગી શાળાની શિક્ષિકાનો ગરીબ બાળકોની જિંદગીને સફળ બનાવવા માટે ભગીરથ પુરુષાર્થ
ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ ક્લાસિસ ચલાવી રહ્યા છે.
ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ ક્લાસિસ ચલાવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કેસરપુરા પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું
ઉદયપુરના બેડલામાં પેસિફિક ડેન્ટલ કોલેજમાં બીડીએસ ફાઇનલ યરની વિદ્યાર્થીની શ્વેતા સિંહે ગુરુવારે મોડી રાત્રે (24 જુલાઈ) તેના હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી.
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી વેળા ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની યુથ પાવર ગ્રુપમાં સભ્યોએ મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ કરી હતી
અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું