અંકલેશ્વર: એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ અને સ્ટેમ ૩.૦ ક્વિઝ સ્પર્ધામાં ઝળક્યા
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો
અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર આવેલ ઑ.એન.જી.સી.કોલોની સ્થિત એસેંટ સ્કૂલ ખાતે ફૂડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ખાતે આજથી બે દિવસીય દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે.