અંકલેશ્વર:GIDCમાં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન શિબિર યોજાય !

સ્માર્ટ પેથોલોજી લેબ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો 

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • સ્માર્ટ પેથોલોજી લેબ દ્વારા આયોજન

  • કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન શિબિર યોજાય

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • આગેવાનોએ આપી હાજરી

Advertisment
સ્માર્ટ પેથોલોજી લેબ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો 
આજે રવિવારના રોજ વિજય મેડીકો એન્ડ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર અને સ્માર્ટ પેથોલોજી લેબ સહીત પરિવાર તેમજ કુમારપાળ ગાંધી બેન્કના સંયુક્ત ઉપ ક્રમે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં સ્ટાફ અને પરિચિતોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં ડો.અમિત શાહ,ડો.મધુબેન શાહ, સ્માર્ટ પેથોલોજી લેબના ડો.પ્રસ્મિત શાહ,ડો.મૈત્રી શાહ તેમજ બલ્ડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Advertisment
Latest Stories