New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
રક્તદાન શિબિરનું આયોજન
યુવામિત્ર મંડળ-રામકુંડ તીર્થધામ દ્વારા આયોજન
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વરના શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ રામકુંડ તીર્થધામ ખાતે રવિવારના રોજ સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો.જેમાં ઉત્સાહ ભેર યુવાનો અને આગેવાનોએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ યુવામિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories