અંકલેશ્વર: રવીદ્રા કરમાલી ગામે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાય, 32 ટીમોએ લીધો ભાગ

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસપાસના ગામોની 32 ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સંજાલી ઇલેવન અને હથુરણ  ઇલેવન વચ્ચે યોજાઈ હતી.

New Update
aa

અંકલેશ્વર તાલુકાના રવીદ્રા કરમાલી ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસપાસના ગામોની 32 ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સંજાલી ઇલેવન અને હથુરણ  ઇલેવન વચ્ચે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં હથુરણ ઇલેવનની ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને ટાઈગર ટી ફાઉન્ડેશન હનીફ ગોરા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ પ્રસંગે ગામના આગેવાનો તેમજ ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories