New Update
/connect-gujarat/media/media_files/2025/03/10/Ht9k2HXBKEGadeE3A5Gt.png)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ ઇસમને ઝડપી પાડ્યો
ગત તારીખ-૧૬મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બાતમીના આધારે કોસમડી ગામના પદ્માવતી કોમ્પ્લેક્ષ ગાર્ડન સીટી તરફ જવાના માર્ગ ઉપરથી નંદુરબારના નવાપુર રોડ ઉપર પી.કે.પાટીલ સ્કુલ પાસેની શિવમ પાર્ક સોસાયટીમાં પ્રકાશ ચૌધરીને વિદેશી દારૂની ૩૫ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૨૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.આ પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કાપોદ્રા ગામના અસલમ ફકીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.