અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર સહિત 2 આરોપીની કરી ધરપકડ
સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇક્કો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે.