અંકલેશ્વર: GIDC પોલીસે દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

યુવતીને ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો

New Update
Rape Accused Arrest
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીની ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરવામાં આવી 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હદમાં રહેતી યુવતીને ગત તારીખ-૨૪ જાન્યુઆરી ૨૦૨૪થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. વતીને ગત તારીખ-૨૪ જાન્યુઆરી ૨૦૨૪થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હ
જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો.યુવતીએ યુવાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.જે ફરિયાદને લઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે જીરો નંબરથી ફરિયાદ દાખલ કરી હતી તે દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસે નરાધમની ધરપકડ કરી જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સંપર્ક કરતા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories