અંકલેશ્વર: GIDC પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટિકા સોસાયટી શ્રીજી દર્શન એપાર્ટમેંટના ગેઇટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો 

New Update
AAAAAAAA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટિકા સોસાયટી શ્રીજી દર્શન એપાર્ટમેંટના ગેઇટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ગામની સાંઇ વાટિકા સોસાયટી શ્રીજી દર્શન એપાર્ટમેંટમાં રહેતો બુટલેગર વિનોદ વના તુમ્બા નીકુમ એપાર્ટમેંટના ગેઇટ પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી કુલ 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર વિનોદ નીકુમને ઝડપી પાડ્યો હતો.
Latest Stories