New Update
આજે દશેરાના પર્વની ઉજવણી
અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાય ઉજવણી
રાજપૂત સમાજ દ્વારા કરાયુ આયોજન
ક્ષત્રિયાણીઓએ તલવારબાજી કરી
શસ્ત્રોનું પૂજન પણ કરાયુ
અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ નિમિત્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ નિમિત્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં સમૂહમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જે બાદ 16 જેટલી મહિલાઓએ તલવારબાજી કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, સમાજના પ્રમુખ વિજયસિંહ ,મંત્રી સેજલસિંહ વાસિયા અને મહિલા પ્રમુખ ડો.પ્રિયંકાબા મોરથાણા સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા
Latest Stories