Connect Gujarat

You Searched For "Womens"

ટિપ્સ : જ્યારે ડીપ નેક ડ્રેસ પહેરો ત્યારે શરીરના આ ભાગ પર કરો મેકઅપ..!

15 Jan 2024 9:06 AM GMT
પાર્ટીની તૈયારી કરતી વખતે, આપણું સંપૂર્ણ ધ્યાન ચહેરાને ચમકાવવા પર હોય છે, પરંતુ ડ્રેસ અનુસાર, આપણે બાકીના શરીરના મેકઅપ પર પણ ધ્યાન આપવું જોઈએ.

શું તમે પણ તમારા વાળને સુકવવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો છો? તો આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન....

7 Sep 2023 11:52 AM GMT
દરેક વ્યકતીએ સુંદર દેખાવા માટે મેકઅપનો ઉપયોગ કરવો ગમે છે. આ દરમિયાન હેર સ્ટાઈલ પણ કરવામાં આવે છે.

સાબરકાંઠા: પ્રાંતિજની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખડી મોકલાવી,કલાત્મક રાખડી બનાવવમાં આવી

21 Aug 2023 9:48 AM GMT
પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી

ગ્લોઈંગ સ્કિન માટે કિચનમાં રાખેલી આ વસ્તુઓ છે અદ્ભુત, તરત જ દેખાશે અસર.!

16 Aug 2023 8:49 AM GMT
તો તેનું એક કારણ સ્કિન કેર રૂટિન અને હેલ્ધી ડાયટની સાથે-સાથે માર્કેટમાં કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ પણ હોઈ શકે છે.

બંગડીઓ પહેરવામાં મુશ્કેલી પડે છે? તો અજમાવો આ 5 ગજબ રીતો, કાંડામાં તરત ઉતરી જશે....

13 Aug 2023 9:43 AM GMT
બંગડીઓની પસંદગી મહિલાઓ ખૂબ જ સમજી વિચારીને કરતી હોય છે. ઘણી વખત કેટલીક સ્ત્રીઓના હાથમાં બંગડીઓ પણ ફીટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને પહેરવી ખૂબ મુશ્કેલ...

પેડિક્યોર કરવા માટે હવે પાર્લરમાં પૈસા બગાડવાની જરૂર નથી, ડ્રાય પગને ઘરે જ કરો સુંદર અને સ્વચ્છ

23 Jun 2023 11:04 AM GMT
ઋતુ ગમે તે હોય પગની સંભાળ બધી ઋતુમાં લેવી જરૂરી છે. જે રીતે ચહેરાની ત્વચાને સારસંભાળની જરૂર હોય છે તે જ રીતે પગની પણ સારસંભાળ રાખવી જરૂરી છે.

હોન્ડુરાસમાં એક મહિલા જેલમાં બે જૂથ વચ્ચે ગેંગવોર, 41 કેદીઓનાં મોત, જેમાં 26ને જીવતી સળગાવી દેવાઈ

21 Jun 2023 9:48 AM GMT
આ ઘટના હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પાના ઉત્તરપશ્ચિમમાં લગભગ 30 માઈલ દૂર તમારા જેલમાં બની

જામનગર : ભારત-તિબ્બત સંઘના પ્રદેશ મહિલા સચિવ દ્વારા બહેનોને “ધ કેરલા સ્ટોરી” ફિલ્મ વિનામુલ્યે બતાવાય...

30 May 2023 8:24 AM GMT
જામનગરમાં મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા 200 જેટલી બહેનોને ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવામાં આવી હતી.

અમરેલી : જયા પાર્વતી વ્રત નિમિતે ભોળાનાથના મંદિરોમાં જામી ભીડ, મહિલાઓ અને નાની બાળાઓ દ્વારા ભોળાનાથનું થયું પૂજન

11 July 2022 9:43 AM GMT
બગસરામાં આજથી શરૂ થયેલ જયા પાર્વતિ વ્રત નિમિતે ભગવાન શિવની પૂજન અર્ચન કરવા કૂવારીકાઓ અને નાની બાળાઓની દ્વારા ભોળાનાથનું પૂજન કરવામાં આવ્યું હતું

વલસાડ : જીવના જોખમે કુવામાં ઊંડે ઉતરીને પાણી મેળવતી ઘોટવળ ગામની મહિલાઓ...

8 April 2022 12:22 PM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘોટવળ ગામે ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની મોકાણ મંડાઇ છે.