New Update
લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર અને જૈન સંગિની ગ્રૂપની બહેનો દ્વારા અંકલેશ્વર પોલીસ અને ડી.પી.એમ.સી. ફાયરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી
રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસ બાકી છે ત્યારે જી.આઈ.ડી.સી.ની રક્ષા કરતાં જી.આઈ.ડી.સી. પોલીસ મથકના જવાનો અને ડી.પી.એમ.સી.ફાયર વિભાગના જવાનોના લાંબા આયુષ્ય માટે લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર અને જૈન સંગિની ગ્રૂપની બહેનો દ્વારા પોલીસ અને ડી.પી.એમ.સી. ફાયરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી જ્યારે ભાઈઓએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી.
Latest Stories