New Update
/connect-gujarat/media/media_files/2025/11/16/truck-falls-2025-11-16-17-04-19.jpg)
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર નિલેશ ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ટ્રકના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક રૅલીગ તોડી વરસાદી કાંસમાં ખાબકી હતી જો કે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વરની નિલેશ ચોકડી પર નેશનલ હાઇવે ઉપર સુરત તરફ જતા સર્વિસ રોડ પરથી પસાર થઇ રહેલી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાંસમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories