અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રકનું શીર્ષાષન, આમલાખાડી બ્રિજ નજીક ટેમ્પો પલટી ગયો
ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેયરીંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલ્ટી ખાઈ ગયો
ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેયરીંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલ્ટી ખાઈ ગયો
અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે