અંકલેશ્વર: પાનોલી પોલીસ ધ્વારા વુમન સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું

અંકલેશ્વર-ભરૂચ શી ટીમને સાથે રાખી અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલ જે.બી. ફાર્મા કંપનીમાં " Women Safety & Cyber Crime Awareness" બાબતે સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું

New Update
a

પાનોલી પોલીસ ધ્વારા વુમન સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું

Advertisment

ભરૂચ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર વૈશાલી આહીર  અને પાનોલી પોલીસ મથકના પી.આઈ. એસ.એમ.દેસાઈ સાથે સયુંકત ઉપક્રમે અંકલેશ્વર-ભરૂચ શી ટીમને સાથે રાખી અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલ જે.બી. ફાર્મા કંપનીમાં " Women Safety & Cyber Crime Awareness" બાબતે સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં કંપનીના મહિલા કર્મચારીઓમાં જાગૃતિ આવે તે હેતુસર વર્તમાન સમયમાં બનતી ગુનાહિત ઘટના ઓને ધ્યાને લઇ સ્વરક્ષણ,જાતીય શોષણ,હેરાનગતિ,છેડતી, તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

Advertisment