અંકલેશ્વર: પાનોલી પોલીસ ધ્વારા વુમન સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું
અંકલેશ્વર-ભરૂચ શી ટીમને સાથે રાખી અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલ જે.બી. ફાર્મા કંપનીમાં " Women Safety & Cyber Crime Awareness" બાબતે સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું