ભરૂચ અંકલેશ્વર: પાનોલી પોલીસ ધ્વારા વુમન સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું અંકલેશ્વર-ભરૂચ શી ટીમને સાથે રાખી અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલ જે.બી. ફાર્મા કંપનીમાં " Women Safety & Cyber Crime Awareness" બાબતે સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સાયબર ક્રાઇમના ગુન્હાઓને અટકાવવા પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, 3 શખ્સોની અટકાયત કરાય... સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિનો સદંતર અભાવ છે. લોકો સાયબર ક્રાઇમનો ભોગ તો બને છે, પણ પોલીસ ફરિયાદથી દૂર રહે છે, ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમના વધતા ગુન્હાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા:સાયબર ક્રાઇમ અટકાવવા માટે સિનિયર સિટીઝનની સુરક્ષાને લઇ પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. જેને લઇને પોલીસ દ્વારા ક્રાઇમને અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સાઇબર ક્રાઇમ અંગે લોકોને વિસ્તૃત સમજ આપવા પોલીસ દ્વારા માર્ગદર્શન શિબિર યોજાય.. સાઇબર ક્રાઇમ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે ભરૂચ જિલ્લા સાઇબર ક્રાઇમના મહિલા પીઆઇ બી.એલ.મહેરીયાએ વિસ્તૃત સમજ આપી By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn