New Update
/connect-gujarat/media/media_files/2025/02/07/2X54EDR1hHaqP3PfOMiG.jpg)
ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાની અન્ડર-૧૪ ભાઈઓ અને અન્ડર-૧૭ બહેનોની ટીમે પણ ભાગ લીધો હતો.જેમાં અંડર-14 ભાઈઓની ટીમ પ્રથમ અને અંડર-17 બહેનોની ટીમ તૃતીય ક્રમે ઝળકી હતી.જે વિજેતા ટીમોને જીલ્લા રમત ગમત અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલ,શાળાના ટ્રસ્ટીઓ તેમજ કોચ સહીત શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
Latest Stories