અંકલેશ્વર: કોઈ પણ સલામતી વગર હોર્ડિંગ્સ પર કામ કરતા કામદારોનો વિડીયો વાયરલ

અંકલેશ્વરમાં કોઈપણ જાતની સલામતી વિના ઊંચાઇ પર હોડિંગની કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. અંકલેશ્વરની ડી.વાય.એસ.પી.ની કચેરી સામે સેફટીના સાધનો વિના બિન્દાસ્ત કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો

New Update
  • અંકલેશ્વરમાં કામદારોના જીવ જોખમમાં

  • ઉંચાઈ પર સેફટીના સાધનો વગર કામ કરાવાયું

  • ડી.વાય.એસ.પી.કચેરી નજીકના દ્રશ્યો

  • હોર્ડિંગ્સ પર સુરક્ષાના સાધનો વગર કામ કરાવાયું

  • અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?

Advertisment
અંકલેશ્વરની ડી.વાય.એસ.પીની કચેરી સામે હોર્ડિંગ ઉપર સેફટીના સાધનો વિના કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. અંકલેશ્વરમાં કોઈપણ જાતની સલામતી વિના ઊંચાઇ પર હોડિંગની કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. અંકલેશ્વરની ડી.વાય.એસ.પી.ની કચેરી સામે સેફટીના સાધનો વિના બિન્દાસ્ત કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.
હોર્ડિંગ પરથી કામદારો નીચે પડે કે હોર્ડિંગ નીચે વાહનચાલકો પર પડે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા છે.ત્યારે તંત્ર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Latest Stories