અંકલેશ્વર: ગણેશ પંડાલમાં ડાન્સર બોલાવી અશ્લીલ ડાન્સ રજૂ કરાતા વિવાદ, કાર્યવહીની કરી માંગ
પંડાલની બહાર ડાન્સર બોલાવી અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા સમાજમાં ભારે નારાજગી ફેલાઈ
પંડાલની બહાર ડાન્સર બોલાવી અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા સમાજમાં ભારે નારાજગી ફેલાઈ
લોકો જીવનના જોખમે ડ્રાઇવિંગ કરી રિલ્સ બનાવતા હોય છે ત્યારે બેફામ ડ્રાઇવિંગ કરી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનાર બે પિકઅપ ચાલકોનો વિડીયો સામે આવ્યો
અંકલેશ્વરમાં આયોજિત બિહાર દિવસની ઉજવણીમાં ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા
શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી..
સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેના કારણે હવે સામાન્ય માણસનું જાહેર સ્થળે પરિવાર સાથે ફરવું કેટલું સલામત છે? તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.
અંકલેશ્વરમાં કોઈપણ જાતની સલામતી વિના ઊંચાઇ પર હોડિંગની કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. અંકલેશ્વરની ડી.વાય.એસ.પી.ની કચેરી સામે સેફટીના સાધનો વિના બિન્દાસ્ત કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો
વરસ્તા વરસાદમાં કામગીરી કરવાથી માર્ગ કેટલો ટકી શકશે તે અંગે પ્રશ્નાર્થ છે, પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે અને વારંવાર પેચવર્કની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા