ભરૂચ : પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન-લોક દરબાર યોજાયો...

પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરી

New Update

નબીપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું આયોજન

વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારનું આયોજન કરાયું

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત

વિવિધ ગામના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા કરાય

પોતાના પ્રશ્નો અંગે ગ્રામજનોની પોલીસ વડાને રજૂઆત

 ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતીઅને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી.

આ વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબારમાં ડીવાયએસપી સી.કે.પટેલ અને સી.પી.આઈ. એન.આર.ચોધરીનબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.પી.ચુડાસમા તેમજ નબીપુર પોલીસની હદમાં આવતા ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#ગુજરાત પોલીસ #Nabipur Police Station #લોક દરબાર #Nabipur News #SP Bharuch #Bharuch Poiice #Nabipur Police
Here are a few more articles:
Read the Next Article